પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..
જન્મજાત પ્રતિકારકતા
કોષરસીય પ્રતિકારકતા
કોષીય પ્રતિકારકતા
નિષ્ક્રિય પ્રતિકારકતા
દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:
એન્થ્રેકસ, ચીકન કોલેરા, હડકવાની રસી કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવી.
જન્મ સમયે કઈ એન્ટિબોડીની હાજરી ભ્રૂણને ચેપ લાગ્યો હોવાનું દર્શાવે છે? (આંતરગર્ભાશય ચેપ)
હાથીપગા માટે જવાબદાર સજીવ.
સાચી જોડ શોધો :