દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:
પોષક મૂલ્ય
વૃધ્ધિ પ્રતિસાદ
સંરક્ષણ ક્રિયા
પ્રજનન પર અસર
તટસ્થકણો અને એકકેન્દ્રીકણો જેવા કોષો કઈ પ્રક્રિયામાં અગત્યનો ફાળો આપે છે?
નીચેના પૈકી કયો રોગ $100\%$ ઘાતક છે અને ચેપગ્રસ્ત પ્રાણીઓ દ્વારા ફેલાય છે?
આ રુઘિરના કેન્સર તરીકે ઓળખાય છે.
નશાકારક પદાર્થોની વધુ માત્રાથી .......... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.
એન્ટિબૉડી ઉત્પાદન કરવા માટે જરૂરી રુધિરના ઘટકો ......