નીચેનામાંથી કયા સજીવમાં રંગસુત્રની સંખ્યા સૌથી વધુ છે?
પતંગિયું
મનુષ્ય
સફરજન
બિલાડી
ફલાવરણનું મુખ્ય કાર્ય શું છે?
લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને કેટલા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે?
લિંગી પ્રજનન માટે શું જરૂરી છે?
નીચે આપેલી આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો
અંડપ્રસવી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.