કયા પ્રાણીઓની તરૂણ સંતતિની જીવીતતા વધુ હોય છે?

  • A

    અંડપ્રસવી

  • B

    અપત્યપ્રસવી

  • C

    બાહ્યફલન દર્શાવતા પ્રાણી

  • D

    અસંયોગીજનન દર્શાવતા પ્રાણી

Similar Questions

આકૃતિને ઓળખો.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(સજીવો)

કોલમ - $II$

(જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા)

$P$ ઘરમાખી $I$ $38$
$Q$ ઉંદર $II$ $42$
$R$ કૂતરો $III$ $12$
$S$ બિલાડી $IV$ $78$
$T$ ફળમાખી $V$ $8$

નીચેનામાંથી સાચી જેડ પસંદ કરો.

નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

અસંયોગીજનન કોનામાં જોવા મળે છે..