કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?

  • A

    કેરી

  • B

    વાંસ

  • C

    નિલકુરજીત

  • D

    વડ

Similar Questions

કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?

અપ્રત્યપ્રસવીમાં  યુગ્મનજનો વિકાસ કયાં થાય છે?

વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ $....P.....$ માં જુદાપણું ધરાવે છે જ્યારે $......Q.....$ બાબતે સરખાપણું દર્શાવે છે.

જો વનસ્પતિ પર માત્ર પુંકેસરીય પુષ્પ જોવા મળે તો તેને શું કહેવાય?

યોગ્ય જોડકા જોડો

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ એકલિંગી $(1)$ અંડકોષ
$(b)$ દ્વિલિંગી $(2)$ જન્યુયુગ્મન
$(c)$ ફલન $(3)$ એકસદની
$(d)$ માદા જન્યુ $(4)$ દ્વિસદની