નીચેનામાંથી કઈ સાચી જોડ છે?
ડુંગળી -કંદ
આદું -અધોભૂસ્તારી
ગુલદાઉદી - કોનીડીયા (કણી બીજાણુ)
યીસ્ટ -ચલબીજાણુ
ખોટુ વિધાન ઓળખો.
આકૃતિ $X$ શું દર્શાવે છે?
નીચેની આકૃતિ ઓળખો.
$A-$ મોનેરા અને પ્રોટિસ્ટામા પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે.
$R -$ પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે.
જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.