બીજધારી વનસ્પતિમાં આપેલામાંથી કોણ નરજન્યુઓના વહન માટે હોય છે.
વાનસ્પતિકોષ
લધુબિજાણું
પોષકસ્તર
પરાગરજ
બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપકવતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિના આા સમયગાળાને .......... કહે છે.
આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
નીચેની આકૃતિ $a, b,$ અને $c$ને અનુક્રમે ઓળખો.
અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.
$A- B- C- D$
કયા સજીવમાં વનસ્પતિ દેહ એકકીય હોય છે