આર્કિંગોનીઓફોર અને એન્થેરીડીયોફોર એ કોના પ્રજનન અંગનો ભાગ છે?

  • A

    અળસીયું

  • B

    કારા

  • C

    માર્કેન્શીયા

  • D

    શક્કરીયું

Similar Questions

લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને કેટલા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે?

આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........  એ અંડકોષનું વહન કરે છે.

એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્યે સાતત્ય જાળવતી જીવંત કડી છે.

મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..

ફલાવરણનું મુખ્ય કાર્ય શું છે?