બાહ્ય ફલન મોટે ભાગે એવાં પ્રાણીઓમાં જોવા મળે છે, જે.....
જમીન પર ઇંડા મૂકે છે.
પાણીમાં ઇંડા મૂકે છે.
અપત્યપ્રસવી હોય છે.
અંડપ્રસવી હોય છે.
કઈ વનસ્પતિમાં સ્વલન જોવા મળે છે?
બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?
નીચે પૈકી વનસ્પતિઓમાં કઈ એક સદની છે ?
$A-$ ફલન બાદની ધટનાને પશ્વ ફલન કહે છે.
$R-$ અપત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહારની બાજુ થાય
નિચેનામાંથી સાચુ વિધાન કયું છે?