વાંસ જાતિની વનસ્પતિ સામાન્ય રીતે કેટલા વર્ષે મોટી સંખ્યામાં ફળો સર્જે છે?
$40-45$
$20-30$
$10-20$
$50-100$
કોને કેન્દ્રમાં રાખી સજીવો પ્રજનન કરે છે ?
કઈ વનસ્પતિમાં સ્વલન જોવા મળે છે?
મકાઈમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે ?
ઓફિઓગ્લોસમના મુળના દરેક કોષોમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
પેઢી દર પેઢી પ્રજનન દ્વારા શું જળવાઈ રહે છે?