કયાં સજીવમાં સમજન્યુઓ ઉત્પન્ન થાય છે?

  • A

    મોટા ભાગના પ્રાણીઓ

  • B

    અનાવૃત બીજધારી વનસ્પતિ

  • C

    લીલ

  • D

    આવૃત બીજધારી વનસ્પતિ

Similar Questions

લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને કેટલા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે?

ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?

$I -$ મોનેરા, $II -$ દ્વિઅંગી, $III -$ ત્રિઅંગી, $IV -$ ફૂગ,  $V -$ અનાવૃત્ત બીજઘારી, $VI -$ મનુષ્ય, $VII -$ આવૃત્ત બીજઘારી , $VIII -$ લીલ

- ઉપરના સજીવોમાં જન્યુઓનું સર્જન કઈ રીતે થાય છે ?

$\quad\quad $સમભાજન દ્વારા $\quad\quad\quad$ અર્ધીકરણ દ્વારા

અંડપ્રસવી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ આકૃતિમાં જન્યુઓ આપેલાં છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.