લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને કેટલા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે?
એક
બે
ત્રણ
ચાર
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ઘરમાખીના જન્યુ કોષમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
જન્યુજનન અને જન્યુવહનનો સમાવેશ કઈ ઘટનાઓમાં થાય છે?
સૌથી વધુ રંગસુત્ર ધરાવતો સજીવ કયો છે?
પેશી નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?