યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?

  • A

    સમભાજન

  • B

    કોષ વિભેદન

  • C

    $A$ અથવા $B$

  • D

    $A$ અને $B$

Similar Questions

વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો 

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ લિંગી પ્રજનન $(1)$ દ્વિભાજન
$(b)$ અલિંગી પ્રજનન $(2)$ કલિકાસર્જન
$(c)$ અમિબા $(3)$ જનીનિક પ્રતિકૃતિ
$(d)$ યીસ્ટ $(4)$ ભિન્નતા

અપત્યપ્રસવી માટે અસંગત વિધાન પસંદ કરો.

ફલન એટલે

સજીવને તેના દૈહિક કોષમાં રહેલ રંગસુત્રની સાચી સંખ્યા સાથે જોડો.

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ મનુષ્ય $(1)$ $24$
$(b)$ સફરજન $(2)$ $20$
$(c)$ મકાઈ $(3)$ $34$
$(d)$ ચોખા $(4)$ $46$

શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?

  • [AIPMT 2005]