ખોટી જોડ પસંદ કરો.

  • A

    અસંયોગીજનન - મધમાખી

  • B

    બાહ્યલ - લીલ અને માછલી

  • C

    અંતઃફલન - અનાવૃત બીજધારી

  • D

    $SYNGAMY -$ એકકીય જન્યુઓનું નિર્માણ

Similar Questions

નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?

બાહ્યફલનનો સૌથી મોટો ગેરફાયદો શું છે?

કયા સજીવનો યુગ્મનજ અર્ધીકરણ પામે છે?

કયા પ્રાણીઓની તરૂણ સંતતિની જીવીતતા વધુ હોય છે?