પેશી નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?
અર્ધીકરણ
કોષ વિભાજન
વિભેદન
દ્વિભાજન
આપેલ વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.
કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?
મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ........ અને માદાજન્યુ ..... હોય છે.
ફળમાખીના માદા જન્યુમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?