અપત્યપ્રસવી માટે અસંગત વિધાન પસંદ કરો.
મનુષ્ય સહિતના સસ્તનો અપત્યપ્રસવી પ્રાણીઓ છે.
વૃદ્વિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદાદેહની બહાર પ્રસવ પામે છે.
તરુણની ઉતરજીવિતતાની તકો અપત્યપ્રસવી સજીવોમાં ઓછી હોય છે.
યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકસે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)
- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.
- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.
- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.
- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.
૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.
ભ્રૂણ ........ માંથી બને છે.
ફલન એટલે
અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.
$A- B- C- D$