નિચેનામાંથી સાચુ વિધાન કયું છે?
નરપુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર હોય તો તેને દ્રીસદની વનસ્પતિ કહેવાય છે.
નર પુષ્પ અને માદા પુષ્પ અલગ-અલગ વનસ્પતિ પર હોય તો તેને એકસદની વનસ્પતિ કહેવાય છે.
કારા અને પપૈયા દ્વિસદની વનસ્પતિના ઉદાહરણ છે.
નાળિયેરી અને કોળું એકસદની વનસ્પતિનાં ઉદાહરણ છે.
વનસ્પતિમાં નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિ દેહમાં જોવા મળે તો તેને શું કહેવાય?
અસંયોગીજનન કોનામાં જોવા મળે છે..
નીચેની રચનાઓમાં $S$ અને $P$ શું છે ?
$\quad\quad\quad S\quad\quad\quad P$
બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ભ્રૂણ ........ માંથી બને છે.