કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?
સસ્તન
આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ
સરિસૃપ
અસ્થિમત્સ્ય
અપ્રત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ કયાં થાય છે?
આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ એકલિંગી | $(1)$ અંડકોષ |
$(b)$ દ્વિલિંગી | $(2)$ જન્યુયુગ્મન |
$(c)$ ફલન | $(3)$ એકસદની |
$(d)$ માદા જન્યુ | $(4)$ દ્વિસદની |
સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?
$....P.....$ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે, પરંતુ $.....Q.....$ પ્રકારની વનસ્પતિઓમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી અઘરી છે.
$\quad\quad\quad\quad P \quad\quad\quad\quad Q$