સાચુ વિધાન ઓળખો.
એકલિંગી પરિસ્થિતિને સુચવતો શબ્દ સમસુકાયક છે.
કાકડી દ્વિસદની વનસ્પતિ છે.
મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હોય છે.
આવૃત બીજધારીમાં પરાગરજ માદા જન્યુનું વહન કરે છે.
નીચે આપેલી આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો
યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.
$(a)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓ, પોતાના જીવનચક્ર દરમિયાન ત્રણ તબક્કાઓ ધરાવે છે.
$(b)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આ ત્રણેય તબક્કાઓની વચ્ચે અંતઃસ્ત્રાવોની ભૂમિકા મુખ્ય હોય છે.
વનસ્પતિમાં જુવેનાઈલ તબકકકાનો અંત થાય છે તે કેવી રીતે જાણી શકાય છે?
કૉલમ- $I$ ને કૉલમ- $II$ સાથે જોડો અને નીચે આપેલ સંકેતોનો ઉપયોગ કરી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ |
કૉલમ - $II$ |
$(A)$ સ્ત્રીકેસર ભેગાં જોડાયેલાં |
$(1)$ જન્યુજનન |
$(B)$ જન્યુ નિર્માણ |
$(2)$ એક સ્ત્રીકેસરીય |
$(C)$ ઉચ્ચ આસ્કોમાયસેટીસના કવકતંતુ |
$(3)$ યુક્ત સ્ત્રીકેસરી (Syncarpous) |
$(D)$ એકલિંગી માદા પુષ્પ |
$(4)$ દ્વિકોષકેન્દ્રી |