જલીય નિંદામણને ઓળખો.
વોટર હાયેસીન્થ
સ્ટ્રીગ્યુંલા
વાંસ
બ્રાયોફાયલમ
કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?
નીચેનામાંથી કોનાં બીજાણું અચલીત હોય?
જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ……….. દ્વારા થાય છે.
આ પ્રકારના પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થઈ શકે છે.
નીચેની આકૃતિ શું દર્શાવે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.