કયા સજીવનો યુગ્મનજ અર્ધીકરણ પામે છે?
કારા
નાળીયેરી
કેરી
પપૈયું
વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ લિંગી પ્રજનન | $(1)$ દ્વિભાજન |
$(b)$ અલિંગી પ્રજનન | $(2)$ કલિકાસર્જન |
$(c)$ અમિબા | $(3)$ જનીનિક પ્રતિકૃતિ |
$(d)$ યીસ્ટ | $(4)$ ભિન્નતા |
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ફલન પહેલાં) | કોલમ - $II$ (ફલન પછી) |
$P$ અંડક | $I$ ફળ |
$Q$ અંડકાવરણ | $II$ ભ્રૂણ |
$R$ બીજાશય | $III$ બીજ |
$S$ બીજાશયની દિવાલ | $IV$ ફલાવરણ |
$T$ યુગ્મનજ | $V$ બીજાવરણ |
ખોટુ વિધાન ઓળખો.
યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?
પેશી નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?