........... એ પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચેની નિશ્ચિત સાતત્ય માટે જીવંત જોડતી કડી છે.

  • A

    નર જન્યુ

  • B

    માદા જન્ય

  • C

    ભૂણ

  • D

    યુગ્મનજ

Similar Questions

જન્યુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

દ્ઘિવર્ષાયુ વનસ્પતિમાં કેટલી વખત પુષ્પોદ્‌ભવ થાય છે?

નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?

  • [NEET 2016]

મકાઈમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે ?

આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........  એ અંડકોષનું વહન કરે છે.