બટાકામાં અર્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ..

  • A

    $24$

  • B

    $12$

  • C

    $48$

  • D

    $16$

Similar Questions

લિંગી પ્રજનન વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

યોગ્ય જોડકા જોડો

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ પ્રાઈમેટ $(1)$ જન્યુઓનું જોડાણ
$(b)$ નોન પ્રાઈમેટ $(2)$ સતત સંવર્ધક
$(c)$ ફલન $(3)$ વૃદ્ધિનો તબક્કો
$(d)$ જુવેનાઈલ તબકકો $(4)$ ઋતુકીય સંવર્ધકો

દેડકામાં જન્યુ યુગ્મન કયાં થાય છે?

નીચે આપેલી આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો

નીચે આપેલી આકૃતિને ઓળખો.