ખોટુ વિધાન ઓળખો.
ઘેટા, ઉંદર, હરણ, કુતરા અને વાઘમાં ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે.
વાંદરામાં માસિક ઋતુચક્ર જોવા મળે છે.
અંતઃસ્ત્રાવો અને ચોકકસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે.
અલિંગી પ્રજનનમાં જન્યુ યુગ્મન થવુ જરૂરી છે.
પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.
જન્યુજનન અને જન્યુવહનનો સમાવેશ કઈ ઘટનાઓમાં થાય છે?
સરીસૃપ અને પક્ષીઓના ઈડા શેનાથી આવરીત હોય છે?
વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ લિંગી પ્રજનન | $(1)$ દ્વિભાજન |
$(b)$ અલિંગી પ્રજનન | $(2)$ કલિકાસર્જન |
$(c)$ અમિબા | $(3)$ જનીનિક પ્રતિકૃતિ |
$(d)$ યીસ્ટ | $(4)$ ભિન્નતા |
વાઘના પ્રજનનચક્રને અનુસંધાને નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$A$. બિનપ્રાઈમેટ સસ્તનોમાં પ્રજનન દરમિયાન થતા ચક્રીય ફેરફારોને ઈસ્ટ્રસ ચક્ડ કહે છે.
$B$. યૌવનારંભ વખતે શરું થતા પ્રથમ માસિક ચક્રને મેનોપોઝ કહે છે.
$C$. ઋતુચક્રનો અભાવ ગર્ભધારણ હોવાનુ સૂચન કરે છે.
$D$. ચક્રીય ઋતુચક્ર મોનાર્ક અને મેનોપોઝની વચ્ચે જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો: