પરાગાશય વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
દ્વિકોટરીય
દ્વીખંડી
ચતુષ્ખંડીય
એકકોટરીય
પરાગરજનો આશરે વ્યાસ
$100\, PMC$ માં અર્ધીકરણ થવાથી કેટલા પરાગચતુષ્ક નિર્માણ પામશે?
ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?
બજારમાં પરાગની ગોળીઓ $…....$ માટે મળી રહે છે.
લાક્ષણિક પુંકેસર વિશે જણાવી, પરાગાશયની આંતરિક રચના વર્ણવો.