લઘુબીજાણુઘાનીનો વિકાસ ....... માં થાય છે.
બીજ
ફળ
પરાગકોથળી
પરાગરજ
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.
પુંકેસર કઈ રચના ધરાવે છે?
દ્વિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?
ઘણીબધી જાતિની પરાગરજ એ કેટલાંક લોકોમાં એલર્જી તથા ફેફસાનાં ઇન્ફેકશનને પ્રેરે છે, જેના પરિણામે ક્રોનિક રેરપિરેટરી ડિસીઝ (શ્વાસ્ય સંબંધિત રોગો) થાય છે, જેમ કે, .....
$60\% $ જેટલી આવૃત બીજધારીમાં પરાગરજએ ..... કઇ અવસ્થા દરમિયાન વિખેરણ પામે છે.