નીચે પૈકી કયું વિધાન પરાગરજના બાહ્યાવરણ માટે અસત્ય છે?

  • A

    ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું છે.

  • B

    ઊંચા તાપમાન સામે ટકી શકે છે.

  • C

    જલદ એસિડ અને બેઈઝ સામે ટકી શકે છે.

  • D

    ઉત્સેચકો દ્વારા અવનત થાય છે.

Similar Questions

આવૃતિ બીજધારી વનસ્પતિમાં કઈ પ્રક્રિયા દ્વારા પુંજન્યુઓ નરજન્યુ સર્જાય છે?

એક પરાગાશય કેટલી લઘુબીજાણુધાની ધરાવે છે?

પરાગરજની રચના (pollen grain) વર્ણવો અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો.

ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?

નર જન્યુ તેમાં નિર્માણ પામે.