બીજાણુજનક પેશી શેમા જોવા મળે છે?
વજ્રપત્ર
યોજી
પરાગાશય
પરાગવાહીની
પરાગરજની દીવાલની રચનામાં પોષકસ્તરની ભૂમિકા સમજાવો.
ઊંચા તાપમાને પરાગરજનું રક્ષણ શેની હાજરીને કારણે થાય છે?
એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય જણાવો.
.... સ્તરનાં કોષોમાં ધટ્ટ કોષરસ અને એકથી વધુ કોષકેન્દ્ર હોય છે.
અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે?