પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?
એક
બે
ત્રણ
ચાર
પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.
પુંકેસરની બાબતમાં અસંગત વિધાન પસંદ કરો.
આકૃતીને ઓળખો.
પરાગરજની રચના (pollen grain) વર્ણવો અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો.
એક લઘુબીજાણુ માતૃકોષમાંથી કેટલા લઘુબીજાણુઓનું નિર્માણ થાય છે?