કયું સ્તર બહુકોષકોષીયકોષો ધરાવે છે?
મધ્યસ્તર
સ્ફોટીસ્તર
પોષકસ્તર
અધિસ્તર
આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?
લઘુબીજાણુપર્ણ ..... ધરાવે છે.
આકૃતિમાં $'c'$ અને $'d'$ શું દર્શાવે છે?
આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? .
પરાગરજનો સામાન્ય આકાર અને ત્રિજ્યા જણાવો.