પરાગરજના $\underline {x}$ ના આધારે, પરાગનયનને $\underline {y}$ પ્રકારોમાં વહેંચી શકાય.

  • A

    $x-$સ્ત્રોત, $y-3$

  • B

    $x-$કદ, $y-2$

  • C

    $x-$રચના, $y-3$

  • D

    $x-$રંગ,$y-2$

Similar Questions

ઉભયલિંગી પુષ્પ કે જે જીવનમાં ક્યારેય ખુલતા નથી, તેને .... કહે છે.

પક્ષી પરાગિત પુષ્પોમાં કેટલાંક લક્ષણો જોવા મળે છે. જેવાં કે...

  • [AIPMT 1999]

આકૃતિ માટે સારું વાકય શોધો :

પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?

નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થઈ શકે છે?
 વેલિસ્નેરીયા, જળકુંભિ, હાઈડ્રીલા, જલીય લીલી