સંવૃત પુષ્પોમાં સ્વફલન સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આ પુષ્પો ક્યારેય ખીલતાં નથી. આવાં પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય છે. જયારે પુષ્મકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ, સંવત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વલન જોવા મળે છે. કારણ કે પરપરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી. સંવૃત પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજસર્જન થાય છે.

Similar Questions

જલપરાગીત વનસ્પતિને ઓળખો.

મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?

કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?

પુષ્પની પરાગરજ એ એજ વનસ્પતિનાં એક પુષ્પનાં પરાગાશય થી બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.

કઈ વનસ્પતિ સંવૃત પુષ્પો ઘરાવતી નથી?