પરાગનયનનો પ્રકાર જે જનિનીક રીતે અલગ પ્રકારની પરાગરજ પરાગાસન ઉપર લાવે છે.
સ્વફલન
ઝેનોગામી(પરવશ)
ગેઈટોનોગામી
સંવૃત પુષ્પતા
નીચે બે વિધાનનો આપેલા છે.
વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.
વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.
ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ પસંદ કરો.
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?
નીચેના પૈકીના સજીવોમાં કેટલાકીટકો પરાગવાહક છે?
હમીંગ બર્ડ, કીડી, ફુદા, મઘમાખી, મોર, કાચિંડો, ભમરીઓ