વનસ્પતિમાં મોટાભાગે પરાગનયન કોના દ્વારા થાય છે?
પાણી
પવન
પ્રાણી
વિશિષ્ટ રસાયણ
સ્વફલન માટે શું જરૂરી છે?
......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.