નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થઈ શકે છે?
 વેલિસ્નેરીયા, જળકુંભિ, હાઈડ્રીલા, જલીય લીલી

  • A

    એક

  • B

    બે

  • C

    ત્રણ

  • D

    ચાર

Similar Questions

હાઈડ્રોફિલી(જલ) $30$ પ્રજાતિઓ સુધી મર્યાદિત છે. જે ઘણીખરી છે.

ક્લેઈસ્ટોગેમસ પુષ્પો .... માં આવેલા હોય છે.

નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?

  • [AIPMT 2011]

ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?

  • [NEET 2013]

કઈ દરીયાઈ ઘાંસમાં પરાગનયન અજૈવિક વાહક દ્વારા થાય છે?