ક્લેઈસ્ટોગેમસ પુષ્પો .... માં આવેલા હોય છે.

  • A

    વાયોલા

  • B

    ઓકઝેલિસ

  • C

    કોમેલિના

  • D

    ઉપરનાં બધા જ

Similar Questions

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$ મકાઈ $(1)$ કિટપરાગનયન
$(b)$ હાઈડ્રીલા $(2)$ વાતપરાગનયન
$(c)$ જલીય લીલી $(3)$ જલપરાગનયન
$(d)$ યુકકાવનસ્પતિ $(4)$ કિટ અને વાતપરાગનયન

સાચાં વિધાનોના જૂથને ઓળખો.

$A$. વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.

$B$. જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી.

$C$ મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે 

$D$. કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

$E$. કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે.

નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]

વનસ્પતિમાં મોટાભાગે પરાગનયન કોના દ્વારા થાય છે?

વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.

વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?