નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન થાય છે? 
મકાઈ, ઘઉં, વેલીસ્નેરીયા, જલીયલીલી, જાસુદ, જળકુંભિ, હાઈડ્રીલા, ઝોસ્ટેરા

  • A

    એક

  • B

    બે

  • C

    ત્રણ

  • D

    પાંચ

Similar Questions

હાઈડ્રોફિલી(જલ) $30$ પ્રજાતિઓ સુધી મર્યાદિત છે. જે ઘણીખરી છે.

નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થઈ શકે છે?
 વેલિસ્નેરીયા, જળકુંભિ, હાઈડ્રીલા, જલીય લીલી

અસત્ય વિધાન ઓળખો

એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?