કિટપરાગીત વનસ્પતિને ઓળખો.
મકાઈ
ઝોસ્ટેરા
હાઈડ્રીલા
વોટર હાયેસિન્થ
નીચેનામાંથી કયું જનીનીક દ્રષ્ટિએ સ્વફલન અને કાર્યાત્મક રીતે પરપરાગનયન છે?
ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર જીવન પૂરું કરી શકતાં નથી. કારણ આપો.
પરાગનયન માટે સાચા વિધાન પસંદ કરો.
$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વાહકો તરીકે પ્રાણીઓની ઉપયોગ કરે છે.
$(II)$ પરાગનયનના સૌથી વધુ પ્રભાવી વાહક તરીકે માખી જાણીતી
$(III)$ મોટાભાગે કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો નાના અને ઓછા રંગબેરંગી હોય છે.
$(IV)$ પ્રાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજ પ્રાણી શરીર સાથે ચોંટી જાય તેવી હોય છે અને પરાગાસનના સંપર્કમાં આવવાથી પરાગનયન શક્ય બને છે.
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો...
નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?