જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
પાણી
કીટકો અને પવન
પક્ષીઓ
ચામાચીડિયા
સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :
નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?
જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?
પાણી દ્વારા પરાગનયન સૌથી વધુ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?