કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?
મકાઈ
વેલેસ્નેરીયા
લોબીયા
ઝોસ્ટેરા
નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?
કઈ જલીય વનસ્પતિમાં લાંબા વૃત્ત જોવા મળે છે?
મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?
દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?
લાંબા તંતુમય દોરા મકાઈના કુમળા ડોડા પર ઉત્પન્ન થાય છે તે