ફુદા પોતાના ઈડા ક્યાં મુકે છે?
પરાગાશયના પોલાણમાં
પરાગાસન પર
બીજાશયના પોલાણમાં
દલપત્ર પર
પવન દ્વારા પરાગનયન કઈ વનસ્પતિમાં સામાન્ય છે?
કઈ દરીયાઈ ઘાંસમાં પરાગનયન અજૈવિક વાહક દ્વારા થાય છે?
સ્વ-પરાગનયન એટલે........
કોના દ્વારા ધાસમાં પરાગનયન જોવા મળે છે?
નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?