યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ મકાઈ | $(1)$ કિટપરાગનયન |
$(b)$ હાઈડ્રીલા | $(2)$ વાતપરાગનયન |
$(c)$ જલીય લીલી | $(3)$ જલપરાગનયન |
$(d)$ યુકકાવનસ્પતિ | $(4)$ કિટ અને વાતપરાગનયન |
$a-2, b-3, c-4, d-1$
$a-1, b-3, c-2, d-4$
$a- 2, b- 4, c-3, d- 1$
$a-3, b - 2, c -4, d- 1$
નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?
પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
ક્યું પ્રાણી પરાગવાહક પણ છે?
નીચેનામાંથી કયા પુષ્પમાં સ્વફલન થતું નથી?