આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.
લીલ અને ફૂગ
ફુદા અને યુક્કા
સમુદ્રફૂલ અને કરચલો
ઉપરના બઘા જ
ક્યું પ્રાણી પરાગવાહક પણ છે?
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
પરાગનયન માટેના વાહકો (Agents of Pollination) વિશે જણાવી પવન દ્વારા પરાગનયન સમજાવો.
પરાનયનની ક્રિયામાં પરાગરજનું સ્થળાંતર કયા ભાગ પર થાય છે?
નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?