સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?
બાહ્ય સંવર્ધન
અંત: સંવર્ધન દબાણ
બાહ્ય સંવર્ધન દબાણ
જાતિ વિવિધતા
મકાઈમાં કઈ ક્રિયા અવરોધાતી નથી?
નીચે પૈકી કઈ પ્રયુક્તિ સ્વફલન અવરોધે છે?
કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે?
$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો
$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા
$(iii)$ એકસદની વનસ્પતિ
$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન
$(v)$ સ્વઅસંગતતા
$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા
$(vii)$ સ્વ-સંગતતા
વનસ્પતિ શાને ઉત્તેજવા માટે ઘણી પ્રયુકિતઓ વિકસાવે છે?
દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.