નરજન્યુની પ્લોઈડી શું હોય છે?
$n$
$2n$
$3n$
$4n$
પોષકસ્તર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
પાર્થેનિયમ (ગાજરધાસ) માટે શું સાચું છે?
$(a)$ તે આયાત કરેલા ધઉમાં અશુદ્ધી તરીકે આવેલી છે.
$(b)$ તે એર્લજી કરે છે.
$(c)$ તેનાં પુષ્પ માં અલિંગી પ્રજનન થાય છે.
ક્યું વાક્ય ખોટું છે?
ભારતમાં રહેલા મહત્વના હવામાના એલર્જી પ્રેરક કારકો…..છે.
લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.