અસંલગ્ન વસ્તુ શોધો.
પ્રદેહ
ભૂણપુટ
અંડછિદ્ર
પરાગરજ
પરાગરજની જીવીતતાનો સમયગાળો શેના પર આધારિત છે?
પરાગરજની જીવિતતા વિશે જણાવો.
બાહ્યાવરણમાં જયાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય તે ....... તરીકે ઓળખાય છે.
આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?
પરાગરજની બાહ્ય રચના વર્ણવો.