કઈ વનસ્પતિના બીજ લગભગ $10,000$ વર્ષોની સુષુપ્તતા પછી અંકુરીત થયા?
ખજૂરી
ઓર્કીડ
લ્યુપાઈનસ આર્કીટીકસ
સીએમોપ્સીસ ટેટ્રાગોનોલોબા
નીચે પૈકી કઈ પરરોહી વનસ્પતિના ફળમાં ખૂબ મોટી સંખ્યામાં બીજ હોય છે?
બીજનાં અંકુરણ માટે યોગ્ય પર્યાવરણીય વાતાવરણ ક્યું છે.
નીચેનામાંથી કેટલા ફળના ફલાવરણ માંસલ હોય છે ?
જામફળ, રાઈ, નારંગી, કેરી, મગફળી
નીચે પૈકી કઈ ક્રિયા સાથે સાથે થાય છે?
$(i)$ અંડક $\rightarrow$ બીજ
$(ii)$ બીજાશય $\rightarrow$ ફળ
$(ii)$ $MMC$ $\rightarrow$ મહાબીજાણુ
$(iv)$ $PMC$ $\rightarrow$ પરાગરજ
એરંડીયાના બીજનો એવો ભાગ કે જેમાંથી તેલ મેળવવામાં આવે છે, તેને ..... કહે છે.