નીચેનામાંથી કેટલા ફળના ફલાવરણ માંસલ હોય છે ?

જામફળ, રાઈ, નારંગી, કેરી, મગફળી

  • A

    $2$

  • B

    $3$

  • C

    $4$

  • D

    $5$

Similar Questions

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$ માંસલ ફળ $(1)$ રાઈ
$(b)$ શુષ્ક ફળ $(2)$ સ્ટ્રોબેરી
$(c)$ કુટ ફળ $(3)$ નારંગી
$(d)$ અફલિત ફળ $(4)$ કેળાં

નીચે આપેલ રચના કેવી છે ?

કયુ ફળ બીજવિહીન હોય છે?

કેળાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

મકાઈના દાણાના બીજપત્રને શું કહે છે?

  • [NEET 2016]