કેટલા વર્ષ જુના ખજુરના જીવત બીજના પુરાવા મળ્યા?
$10,000$
$1,000$
$200$
$2,000$
'કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ બંધનકર્તા ઘટના નથી.' આ વિધાન સમજાવો.
પરિભ્રણપોષીય બીજ
સૌથી જૂનું બીજ ક્યું છે ?
ખોટી જોડ શોધો :
નીચેની રચનામાં બીજપત્રને ઓળખો.