ખોટું વિધાન પસંદ કરો.
ગુંજન પક્ષી અને સનબર્ડ કેટલીક વનસ્પતિઓ માટે પરાગવાહક છે.
પુષ્પનું મધુદ્રવ્ય પરાગવાહકોને મળતું પુરસ્કાર છે.
મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓના પરાગવાહકો પ્રાણીઓ છે.
ફુદા અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પુર્ણ કરી શકે છે.
કઈ દરીયાઈ ઘાંસમાં પરાગનયન અજૈવિક વાહક દ્વારા થાય છે?
પરાગનયન માટેના વાહકો (Agents of Pollination) વિશે જણાવી પવન દ્વારા પરાગનયન સમજાવો.
નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?
સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?
યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.